________________
(ર૦૧) માયા છે તે સિંહાસન થાપી શંભુમેં માયા રાખી, નેમીશ્વર તે માયા મુકી, મુક્તિમાં થયા સાખી, માયા છે ૧૦ છે એવું જાણીને ભવિ પ્રાણી. માયા મુકે અલગી, સમયસુંદર કહે સાર છે જગમાં ધર્મરંગણું વળગી, માયા છે ૧૧
अथ गौतम स्वामीनी सकाय. શ્રી ગૌતમ સ્વામી પુછા કરે, વિનય કરી શીશ નમાંચ હે પ્રભુજી, અવિચલ સ્થાનક મેં સુર્યું, કૃપા કરી મુજ બતાય હે પ્રભુજી, શિવપુર નગર સેહામણું છે ૧છે એ આંકણી છે અષ્ટકર્મ અલમાં કરી, સાર્યા આતમ કામ હો પ્રભુજી, છુટયા સંસારના દુઃખ થકી, તેને રહેવાનું કિહાં ઠામહ, પ્ર. શિo | ૨ વીર કહે ઉદર્વલોકમાં, સિદ્ધશિલાતણું ઠામ હે ગૌતમ, સ્વર્ગ છવીસની ઉપરે, તેહનાં બારે નામહેગાશિ. મે ૩ લાખ પીશતાલીશ યોજના, લાંબી પહેલી જાણહ, ગો. આાજન જાડી વિશે, છે. માખી પાંખ ક્યું જાણું છે ગા શિ૦ ૪ ઉજવલહાર મોતીતણા, દુગ્ધ શંખ વખાણ હો ગાય તે થકી ઉજળી અતિ ઘણિ, ઉલટ છત્ર સંડાણ હે, ગા. શિ. | ૫ અર્જુન સ્વણુ સમ દીપતી, મઠારી ડારિ જણ હે,ગા સ્ફટિકરતન થકી નિર્મલી,