________________
(૨૨)
સુવાળી અત્યંત વખાણ હા, ગૈાશિ ॥૬॥ સિદ્ધશિલા ઉäધી ગયા, અધર રહ્યા સિદ્ધરાજ હા, ગા॰ અલાકશુ જાઈ અડ્યા, સાર્યા આતમ કાજ હા, ગા॰ શિવ ॥ ૭॥ જન્મ નહિ મરણ નહિ, નહિ જરા નહિ રાગ હા, ગા૰ વૈર નહિ મિત્ર નહિ, નહિ સંજોગ વિજોગ હૈ!, ગા॰ શિ ॥ ૮॥ ભુખ નહિ તૃષા નહિ, નહિ હ નહિ શાક હા, ગૈા ક્રમ નહિ કાયા નહિ, નહિ વિષયારસયાગહા, ગા શિ ॥૯॥ શબ્દરૂપરસંગધ નહિ, નહિ ફરસ નહિ વેદ હા, ગા॰ બેલે નહિ ચાલે નહિ, માનપણું નહિ ખેદ હા, શા શિ ॥૧૦॥ ગામનગર તિહાં કાઇ નહિ નહિ વસ્તિ ન ઉન્નડ હા, ગા॰ કાલ સુકાલ વતે નહિ, રાતદિવસ તિથિવાર હા, ગૈા શિ॰ ॥ ૧૧ ॥ રાજાનહિ પ્રજાનહિ, નહિ ઠાકુર નહિ દાસ હા, ગા મુક્તિમાં ગુરૂ ચેલા નહિ, નહિ લઘુ વડાતાસ હા, ગા॰ શિ। ૧૨ । અનંતા સુખમાં ઝીલી રહ્યા, અરૂપી જ્યાત પ્રકાશ હેા ગા સહુ કોઇને સુખ સારિખાં, સલાને અવિચળવાસ હું ગૈા॰ શિ ॥ ૧૩ ॥ અનતા સિદ્ધ મુગતે' ગયા, વલી અનંતા જાય હા. ગા॰ અવર જગ્યા રૂધે નહિ, ચૈાતમાં જ્યાત સમાય હાગા શિ ॥ ૧૪ ૫ કેવળજ્ઞાન સહિત છે કેવળદશન ખાસ હેા ગા॰ લાયક સમક્તિ દીપતું, કદીય