________________
(૨૦૦ अथ मायानी सजाय.
માયા કારમી રે, માયા મ કરેા ચતુર સુજાણ, એ ટેક માયા વાયા જગત વિલુધે, દુખિયા થાય અજાણ, જે નર માયાયે માહી રહ્યા, તેને સાથે નહિ સુખ ઠામ," માયા૦ ૫ ૧ || નાનામોટા નરને માયા, નારીને અધિકેરી, વળી વિશેષે અધિકી માયા, વરડાને ઝાઝેરી, માયા॰ ॥ ૨ ॥ માયા કામણુ માયા માહન, માયા જગ ધૂતારી, માયાથી મન સહુનુ મલીયું, લાભીને બહુ પ્યારી, માયા॰ ॥ ૩ ॥ માયા કારણ દેશ દેશાંતર, અટવી વનમાં જાય, જહાજ બેસીને દ્વીપ દ્વીપાંતર, જઇ સાચર ઝપલાય, માયા ॥ ૪ ॥ માયા મેલી કરી બહુ ભેલી, લેાભે લક્ષણ જાય, ભયથી ધન ધરતીમાં ધાલે, ઉપર વિષહર થાય, માયા॰ ॥ ૫ ॥ યાગીતિ તપસી સંન્યાસી, નગ્ન થઇ પરિવરિયા, ઉધે મસ્તક અગ્નિ તાપે, માયાથી ન ઉગરીયા, માયા॰ ॥ ૬ ॥ શિવભૂતિ સરિખા સત્યવાદી, સત્યધેષ કહેવાય, રત્ન ટૂંખી તેનુ મન ચલીયુ, મરીને ક્રુતિ જાય, માયા.॰ ૫ ૭ ૫ લબ્ધિ દત્ત માયાયે નડીયેા, પડિયા સમુદ્ર માઝાર, મુખ માખણીયા થઇને રિયા, પેાતા નરક મઝાર, માયા ॥ ૮॥ મન વચન કાયાએ માયા, મૂકી વનમાં જાય, ધન ધન તે મુનીશ્વર રાયા, દેવ ગાંધવ જસ ગાય,