________________
(૧૨) રાજા મનરાજી થયા, સુભદાસતીરે થઈ તત્કાલ, સત્ત રે ૨૮ સાસરે પીયર નિર્મલી, થઈ નિર્મલ રે રાખ્યું જગમાં નામ, નાક રાખ્યું સારા શહેરનું ગાળ ઉતારી ગામે ગામ, સા રે | ર૯ સાસુને સસરે ખમાવતાં, ખમાવતરે વળી દિયર ને જેઠ, ભરતાર ભકતે અમાવતાં, સારા શહેરની સ્ત્રી તુઝ પગહેક, સત્તરે છે ૩૦ સાસરે સમકિત સર્વને, સંભલાવ્યા છનધર્મ વિખ્યાત, શ્રાવક ધર્મમાં સહુ કર્યા, મેલ્યાં પુર્વનાં પાપ માયા મિથ્યાત્વ, સત્તરે આ ૩૧ સાસુને વહુ પ્રીતે મળી, મન મુક્યાં રે વળી ધર્મ મિથ્યાત્વ, સાધુ વેયાવચ્ચે વાતડી, તરણું તાર્યું રે કીધી સાસુને વાત, સા રે ૩ર છે શાસન સેહ ચડાવીયા, ગિરૂઆ ગ૭૫તિ રે આગુંદવિમલસુર, તસ માટે અનુક્રમે હવા, શ્રી વિજ્ય દેવ રે વિજ્ય પ્રભુ મુણદ, સત્તરે ૩૩ દેવવિજ્ય પંડિત તણે, કરજેડી રે શિષ્ય કરે અર દાસ, સુભદાચરિત્ર વખાણતાં, વીરવિમલને રે હાલે મુક્તિને વાસ, સત્તરે છે ૩૪ .