________________
(૧૯) ઉદયરત્નગર્ણ કૃત,
मान त्यागनी सजाय. ચતુર સનેહિ ચેતન ચેતીયેરે, મુકતું માયા જાલ, સુંદર એ તનુશાભા કારમી રે, સરવાલે વિસરાલ, | 1 | અકલ અરૂપી અવિગત આતમા રે, શાંતિ સુધારસ ચાખ, એ આંકણીવિયતણે સુરંગે ફૂલડે રે, અટતે મનઅલિ રાખ, અકલ ૨ સ્વાર્થને વશ સહુ આવી મિલેરે, સ્વાર્થ સુધી પ્રીત, વિણ વાર્થ જગ વહાલું કે નહિ રે, એ સંસારની રીત, અકલ૦ ૧ ૩ આદર સમતા મમતા મેલીનેર, ધર જનધર્મ શું રંગ, ચંચલ વીજતણી પરે જાણીયેરે, કૃત્રિમ સવિ હ સંગ, અકલ છે ૪ હાલું વેરી કે નહિ તાહરે રે, જુડો રોગને રાષ, પંચદિવસને તું છે પ્રાણીરે, તે છે એવડે શેષ, અકલ છે ૫ છે રાવણ સરિખે જે જે રાજવીરે, લંકા સરિખે કેટ, તે પણ રૂઠે કરમે રાળગ્યો રે, શ્રીરામચંદ્રની ચાટ, અકલ છે ૬ છે જે નર મૂછે વળ લાલતા રે, કરતા મોડામોડ, તેહ ઉઠી મશાને સંચર્યા રે, કાજ અધૂરાં છેડ, અકલ છે ૭ મુજ સરિખે માંગી ભીખડીરે, રામ રહ્યા વનવાસ, એણે સંસારે એ સુખ સંપદાર, સંધ્યારાગ વિલાસ, અકલ છે ૮