________________
(૧૭) મુઝ શીખડી, જઈ ઉઘાડું રે ચંપાનાં બાર, સત ૨૦ ૨૦ વારી વારી વહઅર શું કહ, તું નિલજને કાંઈ નથી લાજ, રાજા રાણી વિલખાં થઈ રહયાં તું સતી ખરીરે પાળ ઉઘાડીશ આજ, સન ૨૦ છે ૨૧ પડહ છબીરે ઉભાં રહયાં, સંભલા રે કરે રાજાને જાણુક રાજા આવી પાયે નમે, માતા રાખેરે પશુ પ્રજાનાં પ્રાણ, સત્તરે છે ૨૨ માત પિતા સહુ દેખતાં, દેખતાં રે સાસુ સસરા જેઠ, રાજા પ્રજા સહ દેખતાં, તવ તે ચાલણી મેરી કૂવા જa હેઠ, સત્તરે ૨૩ પરણ્યા વિના પુરૂષ આભડ, આણે ભવેરે વલી મુઝને કેય, કલંક દીવું તેને શું કહ, પરમેશ્વરરે પ્રીતે કરી જોય, સત રે૨૪ કાચા સુતરને તાંતણે, ચાલ બાંધે રે સિંચી કૂવા જલ ઠામ, ભરી ચાલી તાણી લઈ, સૈ પ્રાસે રે. શીલ ઠામે ઠામ, સતરે છે ૨૫ લ વૃષ્ટિ કરે દેવતા, સેવતા રે લેક રાણે ને રાણુ, મેતી થાળે વધાવતાં, છાંટી ઉઘાડે રે ત્રણ પળ સુજા, સત્ત ૨૦. ૨૬ છે કઈ પી પર કોઈ સાસરે, કોઇ સતી રે વલી માને મેંશાળ ચોથી રે પાળ ઉગાડશે, શીર્ષે સાચી રે વલી જે હશે નાર, સતરે છે ૨૭ શીલ વ્રત, જગમાં વડું, સહુ સાંભળી રે પાળે નરનાર