________________
(૧૯) મીરે નગરી ઉત્પાત, ચંપાપળ ચઉદિશે જડી, પશુ માનવી રે દુખડાં ન ખમાત, સત્ત ૨૦ મે ૧૨ા રાજા તે રેસે ઉઠીયો, ઘણુ ઘાચે રે કરો ચકચૂર કમાડ કુહાડે ભાગજે, મથી મથી રે કાઢે સુભટ જેર, સત્ત રે૧૩વજીકમાડ પિળે જયાં, મથી મથીને રે જેર કરીને જાય, હાલકલ લેક આકુલાં, પશુ માનવીરે દુખડાં ન ખમાય. સત્ત ૨૦ મે ૧૪ રાજ પ્રજા સહુ દુખ ધરે, કહો કરે રે હવે કિયા ઉ. પાય, દેવ વાણું તતક્ષણ થઈ, કહ્યું કરજે રે જેમ તુમ સુખ થાય. સત્ત ૨૦ ૫ ૧૫ ૫ મન વચન કાચાએ કરી, શીલે સાચીરે વલી જે હશે નાર કપ કાંઠે ભરી ચાલી, છાંટી ઉઘાડે રે ચંપાના બાર. સત્તરે ૧દાવડાવડા રાયની કુંવરી, સતી શિરામણી રે મારે ઘેર છે નાર, કુપ કાંઠે થઈ એકઠી, સુત્ર તાંતણે રે ચાલશું ન ખમે ભાર, સત રે છે ૧૭ સાત વાર ગુટી પડી, તવ ચાલશું રે પડી કૂપ મઝાર, રાજાનું મન ઝાંખું થયું, સતી કેઈ નહિ મારે ઘેર નાર, સત્ત રે૧૮ રાજાએ પડે વજડાવીયે, કોઈ ઉધાડે રે ચંપાનાં બાર, રાજભાગ વેંચી દઉં, વળી આપું
અર્થ ગરથ ભંડાર, સત્તરે છે ૧૯ છે પડ વાજતે આવી, આંગણે ઉભીરે સુભદ્રા નાર, સાસુજીદીઓ