________________
(૮૬)
કહે નામશે. પ્રાણ૪ બારે વ્રત પાલે ભલાં રે, શ્રાદ્ધને એ આચાર: પડિકમણું દેય ટકનાં રે, રાખે ધર્મશું યારરે. પ્રાણુ છે ૫ છે એવાં ગત પાલે સદારે, શાસ્ત્ર તણે અનુસાર, આરાધક તેને કહ્યા રે, તે પામે ભવપાર રે. પ્રાણી ૬ મિથ્યામાં ભૂલ ભરે, આરે અનાદિને જીવ, સાર ધર્મ નવિ એલચૅરે, જેહથી મેક્ષ સદેવ રે. પ્રાણુo I૭ . આરંભ છેડે આતમા રે, સમિતિ ગુપ્તિશું પ્રીત આઠે મદ દૂર્વે તજે રે, ધર્મ કરો સુવિનીત રે. પ્રાણી છે ૮ પાલો જીનની આણનારે, જે ચાહા શિવરાજ શ્રી વિજય રત્ન સુરીંદો રે, દેવનાં સાર્યા કાજ રે, પ્રાણી છે ૯ છે
જ્ઞાનવિમલજીકૃત. आत्माने शिखामणनी सकाय. મારા આતમ એહિજ શીખ સાંભલો, કાંઈ કમતિ કુસંગતિ ટાળે રે, મારા એ આંકણી છે સુગુરૂ મુદેવ સુધર્મ આદરજે, દોષ રહિત ચિત્ત ધરજે, દોષ સહિત જાણું પરિહરજે, જીવદયા તુ કરજે રે, મારા છે ૧ મે પાછલી રાતે વહેલે જાગે, ધર્મતણે લયલાગે, લેકવ્યાહાર થકી મત