________________
(૧૮૫) ભારી; રાત્રિ દિવસ દય બળે ભારે. પુરૂં ૧૮ શરીર’ સાત કિણું પાઈ, તે ઘેર બેટી ઝાઝી જાઇ, નિશદિન ચિંતા હુએ ભારે, પુરૂં છે ૯ છે કેઈ કઈ ને પુત્ર હુવારે ઝાઝા, પછી પરણુને જુદા થયા, કોક ન સંભાળે વરડાને મારે, પુરૂં | ૧૦ | ઈહ સંસારે ખટપટ ઘણી, એક રાજને બીજી ધન તણું, એહવું જાણી જન ધર્મ કરો, તે વિનયવિજય સુખ નહિં રાહુ પરે, પુરૂં સુખ નહિં પંચમ આરે. ૧૧
શ્રી વિજય રત્ન સૂરિ કૃત,
ત્રીની સાથ. બીજ તણે દિન દાખવ્યો રે, દુવિધ ધર્મ પ્રકાર; પંચ મહાવ્રત સાધુનાં રે, શ્રાવકનાં વ્રત બાર રે, પ્રાણી ધર્મ કર - વિવેક, જેમ પામે મુખ અનેક રે, પ્રાણી ધમ કરે સુવિવેક, એ આંકણી | ૧ | પ્રાણુતિપાત વિરમણ પહેલું રે, જાવજજીવ તે જાણ; મૃષાવાદ વિરમણ બીજું રે, મેટ તેહ વખાણ રે, પ્રાણુ ( ર છે જાવજ જીવ ત્રીજું વલી રે, વિરમણ અદત્તાદાન; ચોથું વ્રત પાલતાં ઘણું રે, જગમાં વાધે માન ૨. પ્રાણી છે કે નવવિધ પરિગ્રહ છેડતાંરે, પંચમી ગતિ શુભ ડાં; ત્રત ધાં એ પાલતાં રે, અણગારી