________________
ચાલે છે ૮ આ૫વેદના પરિવેદના સરખી, લેખવીએ આઠ જામેરે, પદ્મવિજયજી પસાયથી પામે, છત કામઠામે રે ચાલે ૯ો ઇતિ.
पांचमा थारानी सकाय. અરિહંત સિદ્ધ સૂરિ વાચક મુનિ, તેનું સ્મરણ કરો ઉત્તમ પ્રાણીનું નામ લેતાં જય જયકારે, પુરૂં સુખ નહિ પંચમ આરે છે ૧ | નિત્ય નિત્ય ઉઠી ગામડીએ જાવે, વળી માથે ભાર ઉઠાવી લાવે, વેઠ કરી પેટ ભરે જેની વારે પુરૂ૦ મે ૨ | દેશ પરદેશમાં બહુરે ભમે, તેહી સ્વાથી કુટુંબને નવીય ગમે, ભમી ભમી ઝડપજ મારે. પુરૂ૦ ૩ છે એક એક ને વણજમાં હોરે ત્રાટો, તેને શેચ લાગ્યો છે બહરે મેટે, રાત દિવસ છાતી બળે ભારે, પુરૂં . છે ૪છે કે કેઈ ને વણજમાં નફે રે ઘણે, તેહને શેચ લાગ્યો છે પુત્ર તણે, પુત્ર હવે તો નિધન ભારે. પુરૂં છે ૫ પુત્રની જે દિશ મળી, તે પાદેશી ખાટે મલીઓ, ઉભા છે લેણીઆત લા લારે. પુરૂં | ૬ | પાડશી ઉત્તમ મલીઓ તે, ઘેરનારી સાપિણી જેસી, રાત દિવસ મસકાં મારે. પુરૂં પાળા નારી તે પુણ્ય ભેગે મલી, તો શરીરે રોગ ઉપન્યા