________________
(૧૮)
अथ मंगल. ચાલ સહીયર મંગલ ગાઈએ, લહીયે પ્રભુના નામ રે, પહેલું મંગળ વિરપ્રભુનું, બીજું ગૌતમ સ્વામી રે, ત્રીજું મંગળ થુલભદ્રનું, ચોથું મંગળ ધર્મશે. ચાલે છે ૧ જીવની જયણા નિત્યનિત્ય કરીએ, કીજીચે જનધર્મરે, જીવ અજીવને ઓલખીએ તે સમઝીતને મર્મ છે. ચાલે છે ૨ છાણું ધણાં નિત્યનિય પુજીએ, ચુલેચંદ્ર બાંધીએ રે, પોચે હાથે વાસીદુવાળીએ, દી ઢાંકણું ઢાંકીએ રે, ચાલે છે ૩. શીયાળે પકવાન દિનત્રીશ, ઉનાળે દીનવીસરે, ચોમાસે પંદર દિન માન, ઉપર અભક્ષ્ય જાણ રે. ચાલે છે ૪. ચઉદથાનકીઆ જીવ એળખીએ, પન્નવણું સૂત્રની સાખે રે, વડીનીતમાગુ. બળખામાં, અંતર્મુહર્ત પામેં રે. ચાલે છે શરીરને મેલ નાકને મેલ, વમનપીત સાતમે રે, શુક્ર શેણિત મૃતકલેવર, ભીન્કલેવર અગીયારમે રે, ચાલે છે ૬. નગરને ખાળ અશુચિ ઠામ, સ્ત્રી પુરૂષસંગમેં રે, ઉપજે તિહાં મનુષ્યાસમુછિમ, સ્થાનક જાણે ચાદમે રે, ચાલ૦ ૭મા અસંખ્યાતા અંતર્યું હતું “આઉખે, બીજાને નહિ પાર રે, બાવીશ અભક્ષ્ય બત્રીસ અનંતકાય, વજેનરને નાર રે,