________________
(૧૭) ભાગે, કષ્ટ પડશે મમ માગે રે, મારા | ૨ | દુઃખ આવે પણ ધર્મ મ મુંકે, આચાર મ ચુકે, ધરતી જોઈને પગ તું મુકે, પાપે કેહિ મ કે રે, મારા છે ૩ છે સદગુરૂ કેરી શીખ સુણજે, આગમનો રસ પીજે, આલી રીસું ગાળ ન દીજે આપ વખાણ ન કીજે રે, મારા ૪. શકર્તે વ્રત પચ્ચખાણ આદરીચું, લાભ જોઈ વ્યય કરીએ, પરઉપગારે આગલ થાનું. વિધિશું યાત્રાળે જઈએ રે, મારા ( ૫ | સમકિતમાં મત કરેજે શંકા, ધમેં મ થાઈશ વાંકા, છેડી સત્ય ન થાએ ૨કા, સંતોષ સેવન ટકા રે, મારા ૫ ૬ કિમહિ જુ વયણ મ ભાખે, જીન ભેટે લેઈ આખે, શીલરત્ન રૂડી પરે રાખે. હિ દીનતા ન દાખે રે, મારા ૩ જ્ઞાનદેવગુરૂ આધારણનું, દવ્ય રોપું કરજે, પાખંડી અન્યાયતણું દ્રવ્ય, સંમતિ દૂરે કરજે રે, મારા | ૮ | સમકિત ધર્મ મ મૂકે ટલે, વ્યસનું મ થાઇશ વીલો, ધર્મ કાજે થાએ તું પહેલો, એહિજ જશનો ટીલે રે, મારા છે ૯ છે વિનય કરે છે ગુરૂ જન કેરા, પંચપર્વ ચિત્ત ધારે, હીન મહાદય અનુકંપાએ, દુઃખીઆને સાધારે રે, મારા | ૧૦ | શક્તિ પાપે મ કરીશ મોટાઈ, શુભ કામે ન છેટાઈ,