________________
(૧૭) ચાઇ, જ્ઞાનવિમલ પ્રભુ જેણે શિર ધરીયા, તસ જસ જગે વિસ્તરીયાજી, તે તરીયા છે ૫ - કલશ-એમ ધર્મ મુનિવર, તણે દશવિધ, કહો શ્રુત અનુસાર, ભવિ એ આરાધ, સુખ સાધે, જીમ લહે ભવ પારએ, જે ૧ | શ્રી જ્ઞાનવિમલ સૂરદ પભણે, રહી સુરત ચઉમાસએ, કવિ સુખસાંગર કહણથીએ, કર્યો એમ અભ્યાસએ, ૨ | આદર કરીને એક અંગે, ગુણ આવા ખપ કરે, ભવ પરંપર પ્રબલ સાગર, સહજ ભાવે તે તરે, છે ૩ છે એમ ગુણ વિશાલા કુસુમ માલા, જેહ જન ક ઠવે, તે સયલ મંગલ કુશલ કમલા, સુજશ લીલા અનુભવે, ૪. કુલ ગાથા ૧૪૪ લેક સંખ્યા-૨૩૬
.. पद्मविजयजी महाराजनी सकाय.
દેવસમા ગુરૂ પદ્મવિજ્યજી, સબહી ગુણે પુરા: શુદ્ધ પ્રરૂપક સમતાધારી, કઈ વાતે નહી અઇરા. મુનીશ્વર લીજે વંદના હમારી, ગુરૂ દર્શન સુખકારી. મુનીઓ એ આંકણું ૧ સંવત અઢાર છાસઠની સાલે, એસવાલ કુલ્લે આયા ગામ ભરૂડીએ શુભ લગ્ન, માતા રૂપાંબાઈએ જાયા. મુની મારા સત્તર વર્ષના રવિ ગુરૂ પાસે, હુવા યતિ વેષ