________________
ધારી, ગુરૂ વિનયે ગીતારથ થયા, ચંદ્ર જેસા શીતલકારી. મુની... | ૩ | સંવત ગણગી આરાની સાલેં, સંવેગ રસ ગુણ પીધો રૂપે રૂડા જ્ઞાને પુરા,
નશાશન કે દીધા. મુની ૪ સંવત - ગણી ચોવીસાની સાલે, છેદપસ્થાપન કીધ: મહારાજ મણિવિજયજી નામને, વાસક્ષેપ શીર લીધે. મુની. પ દિન દિન અધિકે સંવેગ રંગે, કામ કષાય નિવારી, ધર્મ ઉપદેસે બહ જીવ તારી, જ્ઞાન કિયા ગુણ ધારી મુની ૫ ૬ સંવત ગણી આડત્રીસ વૈશાખે, શુદિ અગીઆરસ રાતે. પ્રથમ જામે (પલાંસવા) કાલધર્મ કીધે, છત વડે નિત્ય પ્રિતે, મુની છે ૭.
बारमा पाप स्थानकनी सजाय. જેહને કલહ સંધાતે પ્રીતરે, મહામહે મલે નહિ ચિત્તરે જેહને ઘેર હોય વઢવાડરે, જાણે ચાલતી આવી ધારે છે ૧. અનુક્રમે પરથી લમી જાય, ઘણુ કાલની હતી આયરે; કલહે કલશાનું જ જાય, કલહે ભરી વાર ન થાય તે ૨ કલહે ના ઘરના દેવરે, કલહે ઉદવેગ નિત્ય મેવરે કહે વાધે જમ આપવાદર, કલહ વાધે મન વિખવાદ,