________________
(૧૫)
ધતિ હાથી મન કીલિકા, ક્ષમા માંકડી જાણ કર્મધાનને પીસવા, ભાવઘટ શુભ આણુ છે ૧ એ દશવિધ મુનિધર્મને, ભાંખ્યા એહ સઝાય, એને અંગે આણતાં, ભવભય ભાવઠ જાય. મારા પરમાનંદ વિલાસમાં, અહર્નિશ કરે ઝકલ શિવ. સુંદરી અંકે રમે, કરી કટાક્ષ કલેલ, ૩
હાલ-૧૧ મી. એહવા મુનિ ગુણ રણના દરિયા, ઉપશમ રસ જલ ભરિયાજી, નયગમ તટિની ગણ પરિવરિયા, ઇનમારગ અનુસરિયા), તે તરીયા ભાઇ તે તરીયા છે. ૧ છે અતિ નિર્માયપણે કરે કિરિયા, ધનધન તેના પરિયાળ, છડે અશુભ રિયા કિરિયાં, ચરણ ભવન ઠાકુરિયા), તે તરીયા | ૨ હર્નિશ સમતાવનિતા વરીયા, પરિસહથી નવિ ડરીયા, હિતશીખું ભવિજન ઉધરીયા, ધાદિક સવિ ઠરીચાઇ, તે તરીયા | ૩ | શીલ સન્નાહ જે પાપરીયા, કર્મ કર્યા ખાખરીયાં, જેથી અવગુણ ગણુ થરહરિયા, નિકટ તેહ ન રહીયા છે, તે તરીયા વીરવચન ભાંખે સાકરીયા, નહિ આશા ચાકરી