SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) બલિહારી તેની શીલ સુગંધા સાધુ, ૧ માત પિતા ધન તેહના, ધન ધન તસ અવતાર, વિષય વિષે નવિ ધારિયાજી, અનુભવ અમૃત ભંડાર, બલિહારિ | ૨ | દારિક વૈક્રિય તણાજી નવ નવ ભેદ અઢાર, કૃત કારિત ને અનુમતે, મન વચ કાય વિચાર, બલિ. , ૩ સંજ્ઞાદિક જેગે કરી છે, જે હવે સહસ અઢાર, શીલરથ કહીએ તેહને, સગાયાદિ વિચાર, બલિ૦ ૪ સમિતિ ગુમિને ભાવતાજ, ચરણ કરણ પરિણામ આવશ્યક પડિલેહણાજી, અહર્નિશ કરે સાવધાન, બલિ ૫ સામાચારી દશવિધે, ઇચ્છાદિક ચક્રવાલ, પદ વિભાગ નિશીથાદિકેજી, ઓઘ પ્રમુખ પરનાલ, બલિ. દા સદાચાર એમ દાખીયેંજી, શીલ સરૂપે નામ, એણિપરે ત્રિવિધ જે ધરે, તે ગુણરત્ન નિધાન, બ૦ આ ૭ . તે ત્રિભુવન ચડામણીજી, વિશ્વતણા આધાર, દ્રવ્યભાવગુણ રેનના, નિધિ સમજે અણગાર, બલિ | ૮ | જીણુજીણ ભાવ વિરાગતાછ, પામે ઢતારૂપ, ત્રિવિધ ત્રિવિધે તે આદરેજી અતુલી બાલમુનિ ભૂપ, બલિ૦ ૯ો જેણે સંયમ આરાધીયાજી, કરતલ શિવસુખ તાસ, જ્ઞાનવિમલ ચઢતી કલા, અમને પરમ પ્રકાસ, બલિ. ૧૦
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy