________________
(૧ ). સ્તબ્ધ હવે પર્વતપર, ઉર્વમુખી અભિમાની રે ગુરૂજનને પણ અવગણે, આપે નવિ બહુમાન રે, નહિ પામે ગુરૂ માન રે, ધર્માદિક વરધ્યાન રે, ન લહે તે અજ્ઞાનીરે, દુર્લભ બેધિ નિદાન રે, તે લહે દુખ અસમાન રે, અનુ| ૭ | એમ જાણુનેરે આતમા, છડીજે અભિમાન રે, માર્દવ ગુણ જેમ ઉપજે, વાધે જગજશ માન, થાઓ સંયમ સાવધાન રે, નહિં તસ કાઈ ઉપમાન રે, જ્ઞાનવિમલ ધરે ધ્યાન રે, અનુ. ૮
દુહા. મૃદુતા ગુણ તે દઢ હોય, જે મન હજુતા હોય, કોટરે અવિન રહે છત્ત, તરૂ નવિ પલ્લવ હોય, ૧૫ આર્જવ વિણ નવિ શુદ્ધ છે, અશુદ્ધ ન ધારે ધર્મ, મેક્ષ ન પામે ધર્મ વિણ, ધર્મ વિના નવિ શર્મરા
હાલ ૩ જી. રાગ–મારૂણું ચેતન ચેતજે રે–એ દેશી ત્રીજો મુનિવર ધર્મ કહિયે અતિ ભારે, આજવ નામે જેહ, તે હજુતાગુણ માયા નાશ થકી હૈયેરે, કપટ તે દુરિતનું ગેહ, મુનિવર ચેતજોરે, લેઈ સંયમ ભાર, કપટ દુર્ગતિનું દાયક શ્રી જિનવર કહે.