________________
(૧૦) રહે ચેતના વાર આ મદ કણા ટાપશે. અશિ કરતા અભ્યાસ રે, ધ્યાન અશુભ છહ જાસરે, નયન અરૂણ રાગ વાસરે, અમર્ષ કચક પાસરે, નિત ઉત્કર્ષ વિલાસરે, અનુભવ છે ૨ ગુણલવ લેખીને આપણે, શું મતિમૂઢ તું થાયરે દોષ અનંતને ગેહ છે, પરદેષે મન જાયરે, તે વાસી ખટકાય રે, ભાગે અનંત વાયરે, કાલ અનંત વહાયરે, નહિ કઈ શરણ સહાય રે, કર હવે ધર્મ ઉપાય છમ લડે શિવપુર ડાયરે, અનુ છે ૩ જ્ઞાનાદિક મંદ વારિયે, જઇવિ હુ ત્રિભુવવ રાયરે, તે શી વાત પરમદતણું, માને લઘુપણું થાય, ખલનું બિરૂદ કહાયરે, નહિ તસ વિવેક સહાયરે, કેધ મતંગજ ધાયરે, ઢાહે ગુણવણ રાય, અનુ. . ૪ | જાતિ મદે જીમ વિજે કહ, ડ્રેબપણું અતિનિંદરે, કુલ મંદથી જુઓ ઉપના, બ્રિજ ઘર વિરજીણુંદરે, લાભ એ હરચંદરે, ત૫મદે સિંહ નરિંદરે, શ્રતમદે સિંહ સૂરદર, રૂપું સનતનરિંદરે, અનુપા જ્ઞાન ભલું તલ જાણીયે, સમદવિષ ઉપસંતરે, તેહથી ને મદ વાધી, તે જલથી અનલ ઉઠંતરે તરણિથી તિમિર મહંતરે, ચંદથી તાપ ઝરંતરે, અમતેથી ગદ હુંતરે, મદ ન કરે તે સંત, અનુ. ૬,