________________
(૧૨) રે, સંયમ થાએ અસાર, મુનિવર ચેતરે છે વિષય આશંસા કહપરભવતણી રે, માન પૂજા ચશવાદ, તપત્રત શ્રત રૂપાદિક ગુણના તે કહ્યા રે, સ્તન પ્રબલ ઉન્માદ, મુનિ ! ૨. તે કિલવિષ અવતાર લઈને સંપજે રે, એલચૂક નરભાવ, નિરિય તિરિય ગતિ તસ બહલી દુર્લભ બધિરે, માયાસ પ્રભાવ. મુનિ ૩ માયીનર અપરાધ કરે નવિ સહજથીરે, તેણે તસ વિસાસ, ન કરે સર્ષતણી પરે કઈ તેહનરે, આપ દેસે હત આસ, મુનિ૪શુદ્ધ ચરણધર મહાબલ તપ માયા થકીરે, જેમ બાંધ્યો સ્ત્રી વેદ; તો શું કહેવું વિષયાદિક આશંસનું રે, નિચડિતણું બહુ ભેદ, મુનિ | ૫ | વંશજાલ પરે માયાના ગુઢ મૂલ છે રે, મહાદિક અવૃિદ, એહમાં પસી આતમ ગુણ મણને હરેરે, નવિ જાણે તે મંદ, મુનિ ૬ પરચૂ એમ જાણી જે છલ કેલરે તે વંચાયે આપ, શુભ નરસુરગતિ તેહને જાણે છે. ગલી રે, પામે અધિક સંતાપ. મુનિ ૭ મીઠું મનહર સાકર દૂધ અછે ઘણું રે, પણ વિષને જેમ ભેળ, તેણી પર સંયમ માયામિશ્રિત જાણીયે રે, ન લહે સમકિત મેળ, મુનિ | ૮ | દૂર થકી પરિહરીયે માયા સાપિણી રે, પાપિણી ગુંથે જાલ, જ્ઞાન