________________
આણી, હદયકમળ થરહરીઓ રે, મુનિ ૪ અતિ અન્યાય જાણુને રાણી, અણસણ પોતે કીધે, પરમારથ જાયે રાજાએં, હા હા એ મેં કીધું રે, સુનિ| ૫ રૂષિ હત્યાનું પાતક લાગ્યું, તે કે છુટયું આવે, આંસુડાં નાખતે રાજા, મુનિફ્લેવરને ખમાવે રે, મુનિ ૬ ગદગદ વર રાવત રાખી મુનિવર આગળ બેઠે, માન મેલીને અમારે ભૂપતિ, સમતા સાયરમાં પેઠે રે, મુનિ ૭ ફરી ફરી ઉઠીને પાયે લાગે, આંસુડે પાપ પખાળે, ભૂપતિ ઉગ્ર ભાર વના ભાવતે, કર્મ પડળ સવિ ટાળે રે, મુનિ દ્રારા કેવલજ્ઞાન લઘુ રાજા ભવ ભવ વર ખમાવે, ઝાંચરીઆ રૂષિના ગુણ ગાતાં, પાપ કરમ ગાવે રે, મુનિ
૯ સવંત સત્તરકાશી વરસે, શ્રાવણ શુદ ત્રીજ સાહે, સોમવારે સઝાય એ કીધી, સાંભલતાં મન મોહે રે, મુનિ ૫ ૧૦ શ્રી હીરવિજયસૂરીશ્વર સેહે, તપગચ્છના શિરદાર, તેહ તણા પરિવારમાં સેહે, માનવિજય જયકાર રે, મુનિવર તુ મારે મન વસી. ૧૧