________________
રાણી બેહ પ્રેમશું, બેઠાં ગેખે આરામ રે લાલા મુનિ ૫ ૬ ! હાં લા. રાણી મુનિવર દેખીને, નયણું છું. આંસુની ધાર રે, રાજા દેખીને કેપીઓ, સહી એને પૂરવ જાર રે, લાલા મુનિ પામેં૭ હાલા રાજા રચવાડી ચડે, તેડાવ્યો રૂષિને ત્યાંથી રે લાલા, ખાડખાણી ઊંડી ઘણી, બેસાડો રૂષિને માંહ્ય રે લાલા, મુનિ પા. ૮
ઢાળ ૪ થી. મગધ દેશકે રાજ રાજેસર એ દેશી. અણસણ ખામણ કરે મુનિ તિહાં કણે, સમતા સાયરમાં ઝીલે, ચોરાસી લાખ છવાયોનિ ખમાવે, કરમ કઠીણને પીલે રે, મુનિવર તું મોરે મન વસીઓ, હૃદયકમલ ઉલ્લસિઓ રે, મુનિવર૦ એ આંકણી, જે ૧ ઉદય આવ્યાં નિજ કર્મ આલેઈ ધ્યાન જીનેશ્વર ધ્યાવે, ખગહણતાં કેવલપામી, અવિચલ કામેં જાવે રે, મુનિ છે ૨. શરીર સાધુનું અસિએં હસ્યાથી, હાહાકાર તિહાં પડિઓ, આઘો મુહપત્તિ લોહી રંગાણું, અતિ અન્યાય રાન્ચ કરી રે, મુનિ | ૩ | સમળી એ લેઈ ઉડતી, રાણી આગળ પડીઓ, બંધવ કેરે