________________
(૧૫૬) शिखामणनी सकाय. ગરભાવાસમાં ચિંતવેરે, હવેન કરશે મેં પાપ જબ જાયે તબ વિસર્યો રે, માંડ માંડે ઘણે રે સંતાયકે, સુણ રે ચંચળ છવડા રે, ૧છે તું પરભવ કેશ લહીશ કે, સુણરે ચંચળ જીવડારે, એ સાંકણ જે નવકાર ગણાવી તે નયણે નિંદભરાય, નાટક ચેટક નિરખતાં તે, જાય જાય રયણી વિ. હાય કે, સુણ૦ મે ૨ છે જે સામાયિક કરાવીઍ તો, લાગે વાર અપાર, વાત સાથે જે મિલે, કરે કરે પહાર બે ચાર કે, સુણ ૨૦ મે ૩ ઉભે કાઉસ્સગ્ન કરાવી તે, કહે દુખે મોરા પાય, માથે પિટક મુછીએ તે, દેડો દોડયો મારગે જાય કે, સુણ રે.
૪. જે ઉપવાસ કરાવી તે, લાગે ભુખ અપાર, લેણુ કારણ રેકીએં તે, લાંધે કાંધે દે દિન ચાર કે, સુણ રે. ૫. ધર્મને કાજે માગીએં તે એક બદામન દેય, રાજકદૈવક રાઝીલ્ય તે, ખુણે બેસી ગણી ગણી દેય કે, સુણ રે. ૬ લેભને વશ થઈ પ્રાણી
રે, મેળે ઘણેરીરે આથ, દાન સુપાત્રે દેયંતાં તે, થર થર ધ્રુજે છે હાથ કે, સુણ રે | ૭ | ત્રણ તત્વ આરાધીએ તે, જપીએ શ્રી નવકાર, ખીમાવિજય ગુણ આણીએ તે, પોતે પહોતે મુક્તિ મઝાર કે, સુણ રે