________________
(ર) ભંગાણી રચના ઘણી, કાંઈ જાણે સહુ અદભુત તુમે છે ૨ પય સુધાને ઈક્ષવારિ, હારિ જાયે સર્વ, પાખંડી જન સાંભળીને, મૂકી દીચે ગર્વ, તુમે છે ૩ ગુણ પાંત્રીશે અલંકરી, કાંઈ અભિનંદન જિનવાણ, સંશય છેદે મનતણુ, પ્રભુ કેવલજ્ઞાને જાણ તુમે છે ૪ ૫ વાણી જે જન સાંભળે, તે જાણે દવ્ય ને ભાવ, નિશ્ચયને વ્યવહાર જાણે, જાણે નિજ પરભાવ, તમેo | ૫ | સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાનને આચાર હેય શેય ઉપાય જાણે, તાતત્વ વિચાર, તમે | ૬ નરક વર્ગ અપવર્ગ જાણે, થિરે વ્યઅને ઉત્પાદક રાગદ્વેષ અનુબંધ જાણે, ઉત્સગને અપવાદ, તમે | ૭ | નિજ સ્વરૂપને ઓલખીને, અવલંબે સ્વરૂપ, ચિદાનંદઘન આતમા તે, થાયે નિજ ગુણ ભૂપ, તુમે છે ૮ વાણથી જિન ઉત્તમ કેરા, અવલંબે પદ પદ્મ; નિયમા તે પરભાવ તજીને, પામે શિવપુર સઘ, તમે છે કે
* * શ્રી તીરંપર નિન સંતવના.
ધન ધન ક્ષેત્ર મહાવિદેહજી, ધન્ય પુંડરિગિણી ગામ, ધન્ય તિહાંના માનવી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ, સીમંધર સ્વામી કઈયેરે, હું મહાવિદેહ