________________
(૧૪)
આવીશ, જયવ‘તા -જીનયર, કૈગેરે હું તમને વાંદીશ. ॥ ૧ ॥ચાંદલીયા સદેશડેાજી, કહેજો સીમધર સ્વામ, ભરતક્ષેત્રના માનવીજી, નિત્ય ઉઠી કરેરે પ્રણામ, સી. ॥ ૨ ॥ સમવસરણુ દેવે રચ્યું તીહાં, ચાન્સ્ડ ઈંદ્ર નરેશ, સાનાતણે સિંહાસન બેઠા, ચામર છત્ર ધરેશ. સીમધ૨૦ ॥ ૩ ॥ ઇંદ્રાણી કાઢે ગહું. લીંછ, માતીના ચાક પૂરેશ; તળિલળિ લીધે લૂછણાજી, જિનવર દીયે ઉપદેશ. સી ॥ ૪ ॥ એહવે સમે મેં સાંભળ્યુ∞, હવે કરવાં પચ્ચખ્ખાણ, ખારે પ્રમદા સાંભળેજી, અમૃતવાણી વખાણ. સી ॥૫॥ રાયને વ્હાલા ધાડલાજી, વેપારીને વ્હાલા છે દામ; અમને વ્હાલા સીમંધર સ્વામી, જેમ સીતાને શ્રીરામ, સીમધર૰ ॥ ૬ ॥ નહિ માગું પ્રભુ રાજરૂઘ્ધીજી, નહિ માગું ગરથ ભંડાર, હું માણુ પ્રભુ એટલુ જી, તુમ પાસે અવતાર. સીમધર૦ ॥૭॥ ધ્રુવે ન દીધી પાંખડીજી, કેમ કરી આવું હજીર; મુજરા મ્હારા માનોજી, પ્રહ ઉગમતે સૂર, સીમં ધર. ॥ ૮ ॥ સમયસુંદરની વિનતિજી, માનો વારવાર: બહુ કરજોડી વિનવુંજી, વિનતડી અવધાર, સીમધર. ॥ ૯ ॥