________________
(૧૨૨) માહરે ચોળ મજીઠે રંગજે, લાગે એહવે તે છે કુણ ટાળી શકેરે જે, હાંરે પ્રભુ પલટે તે તે કાચ રંગ પતંગ, લાગ ન લાગે દુજનનો કે મુજ થકેરે જે ૪ હાંરે પ્રભુ તાહરી મુદ્રા સાચી મેહન વેલજે, મેહ્યા તિનભુવનજન દાસ થઈ રહ્યા છે, હાંરે પ્રભુ જે નવિજ્યા તે સુરતરૂને ઠેલી જે દુઃખ વિષવેલી આદર કરવા ઉમટ્યારે જે. . ૫ હારે પ્રભુ તાહરી ભક્તિભીન્યું મારૂં ચિતજે, તલજિમ તેલે તેલે જેમ સુવાસના રેજે, હાંરે પ્રભુ તાહરી દીઠી જગમાં માટી રીતજે, સફલ ફક્યાં અરદાસવચન મુજ દાસનાંરે જે તે ૬ હાંરે મારે પ્રથમ પ્રભુજી પુરણ ગુણનો ઇશજો, ગાતાં રૂષભજિનેશ્વર હશે મનતણી રે જો; હારે મારે વિમળવિજયવરવાચકને શુભ શિષ્ય, રામે પામી દિનદિન દેલત અતિ ઘણી રે જે છે ૭ છે ઇતિ श्री थनिनंदन जिनवाणी महिमा स्तवन.
તમે જેજે રે, વાણુને પ્રકાશ, તુમે જેને જેજે રે, ઉઠે છે અખંડ ઇવનિ, જેજને સંભલાય; નર તિરિય દેવ આપણુ, સહ ભાષા સમજાય, તમે | ૧ વ્યાદિક દેખી કરીને, નય નિખેપે જુત્ત,