________________
(૧૧) ભાવથી જોય, ૫ બી પંચાસરાપાસજી અરજ કરૂં એક તુઝ, તે આવિર્ભાવ થાય દયાલ કૃપાનિધિ, કરૂણુ કીજે મુઝ. | ૬ શ્રી જિન ઉતમ તાહરી, આશા અધિક મહારાજ, પદ્મવિજય કહે એમ લીં, શિવનગરીનું અક્ષય અવિચલ રાજ, ઘણા .
शत्रुजय स्तवन. હમારે યેવયાનીને લટકે દહાડા ચાર જે–એ દેશી.
હાંરે મારે આજ મળીયો મુજને તિન ભુવનને નાથ જે, ઉગ્યો સુખ સુરતરૂ મુજ ઘટઘર આંગણે રે લેલ, હાંરે આજ અષ્ટ મહા સિદ્ધિ આવી મારે હાથ જો, નાઠા માઠા દહાડા દરિસણ પ્રભુતણે ૨ જ | ૧ હાંરે માહરે હિયોડે ઉલટી ઉલટરસની રાસી જે, નેહ સલુણી નજરે નિહાળી તાહરી રે જે, હાંરે હું તે જાણું નિશદિન બેસી રહું તુજ પાસ, તાહરે નેહે ભેદી મીંજે માહરીરે જે છે ૨ હારે માહરીપગી પૂરણરીતે મનની હાંસજે, દુજનીયાતે દુખભર્યા આવશે પડ્યારે જે, હાંરે પ્રભુ તું તો, સુરતરૂ બીજા જાણ્યા તૂમજે, તુજ ગુણહર મુજ; હિયડા ઘાટે જરે છે. ૩. હારે પ્રભુ તુજશું,