________________
(૧૧૭) હો જિનજી તું મેરા ૨ નિર્મલ જ્યોત જુદત પર સહે, નિકસ્યોર્યું ચંદ વાદળમેં હે જીન, તું મેરા ૩ મેરે મન તુમ સાથે લીને, મીન વસે ન્યુ જલમેં સાહેબજી, તું મેરામાં કે જિન રંગ કહે પ્રભુ શાંતિજિનેશ્વર દીઠે દેવ સકળમે હો જીન, તું મેરા ૫ ૫.
श्री शांतिनाथ जिन स्तवन. - સુણ દયાનિધિ, તુજ પદ પંકજ મુજ મન અધુ. કર લીને, પ્રભુ અચિરામાતાને જોયો, વિશ્વસેન ઉત્તમકુલ આયો, એક ભવમાં દેય પદવી પાયા, સણ દયાનિધિ તું તે રાતદિવસ રહે સુખમી સુણ૦ મે ૧છે પ્રભુ ચક્રીજિનપદને ભેગી, શાંત નામ થકી થાય નિરોગી, તુજ સમ અવર નહી
યોગી, સણ દયાનિધિ, ને ૨ | ખટખડતા પ્રભુ તું ત્યાગી, નિજ આતમ રૂદ્ધિ તણે રાગી, તુજ સમ અવર નહિ વૈરાગી, સુણ દયાનિધિ, પાકા પ્રભુ મેઘરથ ભવ ગુણ ખાણી, પારેવા ઉપર કરૂણા આણી, નિજ શરણે રાખ્યો સુખખાણી, સુણ દયાનિધિ. ૧૪ વડવીર થયા સંજમધારી, લહે કેવલ દુમ કમળા સારી, તુજ સમ અવર નહિ ઉગારી,