________________
સુણે શ્રાવક સમકિત ધારે રે, પાર્શ્વનાથને દેહરે વહેલા પધારે રે છે ૧. પાશ્વનાથ તે પ્રાણત દેવલોકથી ચવિયા રે, પાર્શ્વનાથ તે પોષ વદિ દસમીપે જનમ્યા રે, પાર્શ્વનાથને ચોસઠ ઈંદ્ર નવરાવ્યા રે, પાર્શ્વનાથને છપનદિ કુમરીય હલરાવ્યા રે, સુણે૦
૨ | પાર્શ્વનાથ તે વામાદેવીના નંદ રે, પાશ્વ નાથ તો અશ્વસેન કુલચંદ રે, પાર્શ્વનાથને સેવે ચોસઠ ઈંદા રે, પાર્શ્વનાથને પુજ્ય પરમાનંદા રે સુણાવે છે ૩. પાર્શ્વનાથ તે સમતા ગુણના દરીયા ૨, પાર્શ્વનાથ તે ભવસમુદ્રથી તરિયા રે, પાર્શ્વનાથની સિદ્ધ અવસ્થા સેહે રે, પાર્શ્વનાથની મૂતિ દેખી મન મોહે રે સુણ છે ૪ ૫ પાર્શ્વનાથને પુરૂષાદાણી કહીયે રે, પાર્શ્વનાથને સેવ્યાથી સુખ લહીયે રે, પાર્શ્વનાથને નામે નવનિધિ થાય છે, પાર્શ્વનાથના પદ્મછત ગુણ ગાય રે સુણે છે પછે
श्री शांतिनाथ जिन स्तवन. શાંતિજીનેશ્વર સાચો સાહિબ, શાંતિકરણ અનુ. કુલમેં હે જીન, તું મેરા મનમેં, તું મેરા દિલમેં, ધ્યાન ધરૂ પલ પલ મેં સાહેબજી, તું મેરા ભવમાં ભમતાં મેં દરિશન પાયે, આશા પૂરે એક પલમે.