________________
(224)
બાથરે, સલુણાદેવ, સ્વામી સીધરદેવ ॥૧॥ કાઇ મળેરે બલિહારીના સાથરે સલુણાદેવ, સ્વામી સીમધરદેવ, આડા સાયર જળે ભર્યાં, વચમાં મેરૂ પવત હાય, કાશ કેકને આંતરે, તિહાં આવી ન શકે કાયરે, સલુણા, ॥ ૨॥ મેં જાણ્યું. હું. આવુ તુમ *ને, વિષમ વિષમ વાટ અતિ દૂર, ડુંગરને દરીયા ઘણા, વચ્ચે નદિયા હે ભરપૂરરે, સલુણા પ્રા મુજ હૈડુર સંશય ભર્યું, કે આગળ કહું દીલની વાત, એકવારરે સ્વામીજી જો મળે, જોઇ જોઇ એઉર્ વ’દન કેરી વાટરે, સલુણા. ૫ ૪ ૫ કૈાઇ કહેરે સ્વામીજી આવિયા, આપું લાખ પસાય, જીભને ઘડાવું સાનાતણી, તેહના દુધડે પખાલું પાયરે. સલુણા, ॥ ૫ ॥ સ્વામીજી સુલે પેખીયા, હેડે હરખ ન માય, ગણિ સમયસુંદરવાચક એમ ભણે, મુજને બેઢયા સીમધર રાયરે, સલુણા દેવ, સ્વામી સીમવરદેવ. ॥ ૬ ॥
॥ अथ पार्श्वनाथनुं स्तवन ॥
હાલા હાલે। હાથી ઘેાડા શણગારારે, પાર્શ્વનાથને દેહરે વેલા પધારે રે, પાર્શ્વનાથની સ્મૃતિ છે મનેહારી હૈ, પાર્શ્વનાથ તા બેઠા પલાંઠીવાળી રે, સુણા