________________
(૧૧૪) હા અહેવત્ત પસહ કીજીયે, શુભભાવે હ ત ચારે આહારકે, ગુણણું ગણી જે ભાવશું, રાત્રિજાગરણ હે આલસ પરિહારકે અવિના ૮ વરસ અગીયાર કીજીયે, જાવજછવહે એ તપને સાધકે ઉજમણું એમ કીજીયે, ઘર સારૂ હો લહીયે ધ સમાધકે. અવિચલ ૯ જ્ઞાનતણું ઉપકરણ ભલાં, શુભ ભાવે છે અગીયાર અગીયારકે, દાન સુપાત્રે દીજીયેં, સ્વામિવચ્છલ હે કીજીયે વિધિ સારકે. અવિચલ | ૧૦ | એણી વિધિ પૂર્વક ઈહવતે, પાલંતાં હે લહીયે સુખ પરમકે, સુત્રતશ્રાવકની પરે, પાલંતાં હો ટલે આઠે કર્મ કે, અવિ૧૧ છે વીરતણી વાણું સુણ, પ્રતિબુઝયા હો ભવિ જીવ અનેકકે, વ્રત આરાધન કેઈ કરે, થયે તિથિને હો મહિમા અતિરેકકે. અવિચલ)
૧૦ સંવત સતર પંચોતરે (૧૭૦૫) સંધ આગ્રહે હે કીયા સ્તવન આણુંકે, નગર સમાચલખાનમાં, એમ પભણે હે શ્રીજી સૂરદકે અવિચલ છે ૧૩ છે ઇતિ
... अथ श्री सीमंधर स्वामी, स्तवन.
શ્રી સીમંધર સાહેબા, અવર કુણ યુગનાથ, મારે આંગણીયે આંબે ફલ્ય, કણ ભરેરે બાવળતરૂ