________________
(૧૮) સુણ દયાનિધિ છે ૫ પ્રભુ કર્મ કટક ભવભયટાળી નિજ આતમગુણને અજુ આવી, પ્રભુ પામ્યા શિવવધુ લટકાળી, સુણ દયાનિધિ છે ૬સાહેબ એક મુજરો માની, નિજ સેવક ઉત્તમ પદ દીજે, રૂ૫ ઝીતિ કરે તુજ જીવવિજે, સુણ દયાનિધિ ! ૭ મા
श्री नेमिनाथ जिन स्तवन. ( અછત છછુંદણું પ્રીતડી એ દેશી). પરમાતમ પૂરણકલા, પૂરણ ગુણ હે પૂરણુજન આશ, પૂરણદૃષ્ટિ નિહાલીએ, ચિત્તધરીએ હા અમચી અરદાસ, પરમાતમ છે ૧. સર્વ દેશપાતી સહ, અધાતી હા કરી વાત દયાળ, વાસ કીયો શિવ. મંદીરે, મેહે વીસરી ભમતે જગ જાળ, પરમાતમ | ૨ જગતારક પદવી લહી, તાર્યા સહી હ અપરાધી અપાર; તાત કહે મેહે તારતાં, કિમકીની હે ઈણ અવસર વાર, પરમાતમ | ૩ | મેહમામદ છાકથી, હું છકીય હો નહિ શુદ્ધિ લગાર, ઉચિત સહી ઈણે અવસરે, સેવકની હો કરવી સંભાળ, પરમાતમ | ૪ મેહ ગયા છે તારશે, તિણે વેળા હા કહો તુમ ઉપકાર, સુખવેળા સજજન ઘણું, દુખવેળા હે વિરલા સંસાર,