________________
(
2)
૧ | ભાગ ૫ક તજી ઉપર બેઠા, પંકજપર ન્યારા, સિંહ૫રે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જબ આધાર. ધન્યારા જ્ઞાનવંત જ્ઞાનીશું મળતા, તન મને વચને સાચા,દવ્યભાવ સુધાએ ભાખે, સાચી જિનની વાચા, ધન્ય છે ૩ મુલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દે, પગ પગ બતદૂષણ પરિહરતા કરતા સંચમ પોષે, ધન્ય. | ૪ | મેહ પ્રતે હણતા નિત આગમ, ભણતા સદ્દગુરૂ પાસે, દુષમ કાળે પણ ગુણવતા, વરતે શુભ અભ્યાસે, ધન્ય. ૫ છઠું ગુણઠાણ ભવ અડવી, ઉલંધન જિણે લહિઉં, તને સાભાગ સકલ મુખ એકે, કેમ કરિ જાયે કહિઉં ધન્ય
૬ | ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવ જ જાલે, રહે શેલડી ઢાંકી રાખી, કેતે કાલ પાસલે. ધન્ય છે ૭. તેહવા ગુણ ધરવા અણુધી, જે પણ સૂઈ ભાખી, જિનશાસન શેભાવે તે પણ સુધા સંવેગપાખી, ધન્ય. | ૮ | સદણુ અનુમોદને કારણ, ગુણથી સંયમ કિરિયા, વ્યવહાર રહિયા તે ફરસે, જે નિશ્ચય નય દરિયા, ધન્ય. ૯ો કુકરકાર થકી પણ અધિકા, જ્ઞાન ગુણ ઈમ તેહ, ધમ દસ ગણી વયને લહીયે, જેને પ્રવચન નેહ. ધન્ય + ૧૦ ૫ સુવિહિત ગ૭ કિરિયાને ધરી, શ્રી હરિ