________________
(૧૧)
ભદ કહાય, એહભાવ ધરતે તે કારણું, મુજ મન તેહ સહાય, ધન્ય. આ ૧૧ છે સંચમ ઠાણુ વિચારી જોતાં, જે ન લહે નિજ સાખેં, તે જૂઠું બોલીને દુર્મતિ, શું સાધે ગુણ પાખં, ધન્ય. ૧૨. નવિમાયા ધમે નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ, ધર્મ વયન આગમમાં કહિયે, કપટ રહિત મનવૃત્તિ, ધન્ય છે ૧૩ છે સંયમ વિણું સંયતતા થાપે, પાપ શ્રમણ તે ભાગે, ઉત્તરાધ્યયને સરલ સ્વભાવે, શબ્દ પ્રરૂપક દાખે, ધન્ય. ૧૪એક બાલપણુ કિરિયા નયે તે, જ્ઞાનન નવિબાલા, સેવા યોગ્ય સુસંચત તે, બેલે ઉપદેશ માલા. ધન્ય ૧૫ કિરિયા નયે પણ એક બાળ તે, જે લિંગી મુનિ રાગી, જ્ઞાનયોગમાં જસમન વતે, તે કિરિયા સેભાગી ધન્ય ૧૬ બાલાદિક અનુકૂલ કિરિયાથી, આપે ઇચ્છાચોગી, અધ્યાતમ મુખ ગ અભ્યાસે, કેમ નહિ કહીયે યાગી. ધન્ય છે ૧૭ ઉચિત કિરિયા નિજ શક્તિ ઈડિ, જે અતિવેગે ચડતે, તે ભાવસ્થિતિ પરિપાક થયા વિણ,જગમાં દિસે પડતે, ધન્ય. ૧૮ માએ મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા, શુદ્ધ પરૂપણુ ગુણ વિણ ન ઘટે, તસ ભવ સરહદૃમાલા, ધન્ય છે ૧૯ નિગણ સંચે મન નવિ ખર્ચ, ગ્રંથ