________________
(૦૯)
સતિ ॥ ૫ ॥સ્વત બાર પચાણુ વર્ષે, વસ્તુપાઉં તેજપાલ પાંચદ્ગાર પ્રાસાદ કરાવ્યા, અગ્રી આરહેજાર બિંબ સ્થાપ્યા હૈ, કુમતિ॰ ॥ ૬ ॥ સવત ખાર બહુાંતેર વર્ષે, ધના સંધવી જેહ; રાણ ઢપુર જીન દેરાં કરાવ્યાં, ફ્રેડ નવાણું દૃષ્ય ખય્યા હા, કુમતિ ॥ ૭ ॥ સંવત તેર એકાતેર વર્ષ”, સમરાશા રંગ શેઠ, ઉઘ્ધાર પરમા શત્રુંજ્ય કીધા, અગીઆર લાખ દ્રવ્ય ખરચ્ચા હૈા, કુમતિ ॥૮॥ સંવત પાર સત્યાશી વરસે, આદશાહને વારે, ઉધ્ધાર સાંલમા શત્રુંજ્ય ગ્રીધા, કર્માશાએ જશલીધે હૈં, કુમતિ ॥ ૯ ॥ જૈન પ્રતિમા જીન સરખી જાણી, પૂજો ત્રિવિધ તુમેં પ્રાણી, જીન પ્રતિમામાં સદેહ ન રાખે, વાચક જશની એ વાણી હા, કુમતિ॰ ॥ ૧૦ ॥
श्री सीमंधर जिन स्तवन. ઢાલ પંદરમી.
આજમારે એકાદશીરે, નદલ માન કરી મુખ રહીયે એ દેશી.
ધન્ય તે મુનિવારે, જે ચાલે સમભાવે, ભવસાયર લીલાએ ઉતરે, સયમ કિરિયા નાવે, અન્ય