________________
( ૧૦૭)
તરગર, સુ. ૫ ૨૭ ૫ એડવી દાનની શકિત સદા મુઝ, ભવભવતે ઉદયે આવેરે, પડિત કેસર અમર પસાથે, લીજીયે વછિત વરવારે, સુ. ॥ ૨૮ ॥
જસવિજયજી કૃત. प्रतिमा स्थापन स्तवन.
ભરતાદિકે ઉધારજ કીધેા, શત્રુજય માઝાર, સેનાતણાં જેણે દેહરાં કરાવ્યાં, રત્નતણાં મિત્ર સ્થાપ્યાં હૈ।, કુમતિ કાં પ્રતિમા ઉત્થાપી એ જીન વચને થાપી હૈા, કુમતિ ઢાં પ્રતિમા ઉત્થાપી, એ આંણી. ॥ ૧ ॥ વીર પછી બસે તેવુ વધે, સંપ્ર તિરાય સુજાણ, સવાલાખ જીન દેહરાં કરાવ્યાં, સવા કાડી બિંબ સ્થાપ્યાં હૈ।. કુમતિ ॥ ૨ ॥ દ્વીપદીએ જીન પ્રતિમા પૂ, સૂત્રમે શાખ ઠરાણી, છઠે અંગે વીરે ભાંખ્યું, ગણધર પૂરે સાખી હૈ. કુમતિ ।। ૩ ।। સંવત નવસે ત્રાણું વરસે,, વિમલમ ત્રીશ્વર જેહ, આશ્રુતણાં જેણે દેહરાં કરાવ્યાં, પાંચડંજાર બિબ સ્થાપ્યાં હૈ!, કુમતિ ॥ ૪ ॥ સંવત અગીઆર નવાણું વર્ષ, રાજા કુમારપાળ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાતહુજાર બિબ સ્થાપ્યા હૈ