________________
(૧૫). વિધિ કહું દાન દેવાની, અને તે આગલ પ્રાણીને સુ. ૧૦ દાનશાલા જિનતાત કરાવે, ચઉજિના દાન આચરવારે, તિહાં બેસી પ્રભુ દાનજ કે.
જમનારી વરવારે, સુ. ૫ ૧૧ | પહેલી શાળાએ અલ જમાડે, બીજીએ વસ્ત્ર પહેરારે, ત્રીજી ભૂષણ ચોથીએ ટકા દે, જિન નિત્ય સ્વભાવે સ. ૧૨ પ તિણે અવસરે ન જમણે પાસે રહે ઇક સહમવાસીરે, કેશથી મુદા કાઢી દેવા, તે ભાણ રહે ઉલ્લાસીરે, સુ. ૧૩ જિન આગે ઉભા રહે ઈશાને, રત્ન જડીત લેઈ લકુટીરે, દેવ અસુર કોઈ વિઘ કરે, કાઢે તેહને કુટીરે, સુ. આ ૧૪ મા વળી જે મનુષ્યના ભાગમાં લખીયું, ઈશાન ઈંદ્ર એમ ધારેરે, તેના મુખમાંથી તે તેહવાં, વયણ કઢાવે વિચારીરે, સુ. મે ૧૫ ચમરેદ્ર જિન મુઠ્ઠિના દીનાર, રેલવે જે અધિક હાયરે, ઓછા હેાયત પુરા કરે બલ, સ્વામીની પ્રતીત જેયરે, સુ. મે ૧૬ ભુવનપતિ સુર ભરતના જનને, દાન લેવા તેડી આવે, વ્યંતરના સુર પાછા તે જનને, નિજ નિજ મંદિર ઠારે, સુ. ૧૭. જ્યોતિષી સુરમલી વિદ્યાધરને, દાન લેવાને જણવેરે, એહવા અતિશય તીથલકરના, કહેતાં પાર ન આવે, સુ છે ૧૮ વલી