________________
૧
કે.
(૧૪) ચારે. ૧ સુણજે દાન સંવછરી મહિમા, જેહથી સમકિત લહીએર, ત્રિજનને વશ કરવા એ દાન, માટે મંત્રાક્ષર કહીએરે. સુણજે. ૨ લોકતિકદેવ તીર્થકરને, કહે જબનિસી આવીરે, તવ તીર્થકર દાન સમયે, વરસીપડો વજડા, સ૩. એક કેડ આઠ લાખ સેવન મુદ્રા, નિત્ય મતે તે દેવરે, એક પિહાર પછી દો પહેાર સુધી, ભવિજન આવે તે લેરે, સુ છે ૪ જે જિનતાંત તેની જિન સહિતા, નામની મુદા કરાવે, તે એક મુદ્રા એંશી રતીની, માનિપ કેશ ભરાવે રે, સ, ૫ કે તે એક હિનના દીનારનું સેવન, નવ હજાર મણ થાયરે, જે જિનવાણાના શકટ વખાણું, તે શવાબસે ભરાયરે, સુ. ૬ લાખ બત્રીસ મણ સહસ ચાલીસમણ, હવે કનકના એતારે, સહસ એકાશી શકટ ભરાયે, એક વરસમાં દેતાંરે સ. | ૭ | ત્રણ, કોડ અઠયાશી કેડ ઉપરૅ, એશી લાખ ભણીએરે, તેટલા દીનાર વરસી દાને, દે જિન સૂત્રમ્ સુણીયેરે, સુ. | ૮ | જેતા દીનાર તીર્થંકર નિત્ય, આપે કેશથી કાઢરે, ઈદ આદેશે ધનદપુરે, તેતા, સેવન મુદ્રા દાગીરે, સુ. ૯ એ તે મુદ્રા કનકમણ ગાડી, તેહની સંખ્યા વખાણી રે, પણ હવે