________________
परमातम अनुनव प्रकाश पद. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, વિસર ગઈ. દુવિધા તન મનકી, અચિરાસત ગુન ગાનમેં હમ | ૧ | હરિહર બ્રહ્મ પુરંદરકી રૂધિ, આવત નહિ કે ઉ માનમેં, ચિદાનંદકી મોજ મચીહે, સમતા રસકે પાનમેં. હમ | ૨ ઇતને દિન તુમ નાંહિ પિછા, મેરે જન્મ ગયો અજાનમેં, અબતે અધિકારી હાઈ બેડે, પ્રભુ ગુણ અક્ષય ખજાનમેં. હમ છે ૩ ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુઝ સમક્તિ દાનમેં, પ્રભુ ગુણ અનુભવ રસ કે આગે, આવત નહિ કે માનમે. હમ) ૪. જિનહિ પાયા હિનહિ છુપાય, ન કહે કોઉકે કાનમેં, તાલી લાગી જબ અનુભવકી, તબ બને કેઉ શાનમેં. હમ ૫ ૫ રે પ્રભુ ગુણ અનુભવ ચંદહાસ્યર્યું, તે તે ન રહે
મ્યાન મેં, વાચક જસ કહે મેહ મહા અરિ, છતલીયા હે મેદાનમેં હમ. | ૬ | ઇતિ
अथ संवच्छरीदान स्तवन. ( આદર છવ ક્ષમાગુણ આદર એ દેશી.) શ્રી વરદાઇના ચરણ નમીને, વલી પ્રણમી ગુરૂ પાયા રે સયલ તીર્થકર દાનજ દેવે, તે કહું હરખ સવા