________________
(૧૦૨) જ્યાતિ સ્વરૂપ છે, એહુવા જોઇને મેં આદરી તુમ સેવો. ॥ ૧૫ લાખ ચેારાશી ચારેિ વારાવાર હું લમ્યા, ચાવીશે દ'ડકે ઉભગ્યુ. માહરૂં' મનો, નિગેાદાદિક ફરસીરે થાવર હું' થયા, એમરે ભ્રમતા આવ્યા વિગલે'દ્ધિ ઉપન્નો. ॥ ૨ ॥તિયમ્ પંચેન્દ્રિતણારે ભવ મે.. બહુ કર્યાં, ફરસી ફરસી ચઉદરાજ મહારાને, દશે દષ્ટાંતે હિલેરે મનુષ્ય જન્મ અવતર્યાં, એમરે ચડતા આવ્યા શેરીએ શિવકાજો. ॥ ૩ ॥ જગતતણા બધવરે જગવાહ છે, જગતગુરૂ જગરખણુ એ દેવો, અજરામર અવિનાશીરે જ્યાતિ સ્વરૂપ છે, સુરનર કરતા તુજ ચરણાની સેવ. ॥ ૪ ॥ મદ્નેવીના નંદનરે વ`દના માહરી, અવધારે કાંઇ પ્રભુજી મહારાજો, ચઉદ્યરાજના ઉચ્છિષ્ટરે પ્રભુજી તારીએ, દીજીએ કાંઇ વછિત ફળ જીનાજો. ॥ ૫ ॥ વદના માહરી નિરુણીરે પરમ સુખ દીજીએ, કીજીએરે કાંઇ જન્મ મરણુ દુખ દૂર, પદ્મવિજયજી સુપસાર્ચરે રિષભજીન બેટીયા, જીત વધુ કંઇ મહ ઉગમતે સૂરજો. ॥ ૬ ॥ ઇતિ.