________________
(
૨)
નવિ પરરે, વળી તેરણથી એમ, રાજુલ વિનવે, નવ ભવન ધરી પ્રેમ, સહ પડિબેધારે, ગણધર પદ લહ્યા ક્ષેમ. નેમિ- આ ૧૧ છે પ્રેમે દુખીયા હવે સંસાર, પ્રેમે ઘેલા હવે નરનાર, પ્રેમેં મુકે સવિઆચાર, પ્રેમ વિલુક્કારે, માનવી કરે ઝપાપાત, અગ્નિમાં પેસેરે, મૂચ્છને જલપાત, ગલે દીયે ફરે, પ્રેમની કંઈ કરૂં વાત, નેમિ છે ૧૨ | સાંભલી
ઝયાં કેઈ નરનાર, રાજુલ લીધાં મહાવ્રત ચાર, પામી કેવલજ્ઞાન ઉદાર, પ્રભુજી પહેલરે પહોંચી મુક્તિ મઝાર, પ્રભુ વિચરે તારે, અનુક્રમે આવ્યા ગિરનાર, મુનિવર વૃદેર, પરવર્યા જગત આધાર, નેમિ, છે ૧૩પાંચસે છત્રીશ મુનિ પરિવાર, રૂંધી યોગ અનેક પ્રકાર, સમય એક ઉર્વ ગતિસાર, સિદ્ધિ વરીયા, છેડી સકળ જંજાળ, સહજાનંદીરે, સાદિ અને તે કાલ, નિજગુણ ભેગીરે, આત્મશક્તિ અજુમાલનેમિ છે ૧૪ જિહાં નિજ એક અવગાહન હાય, તિહાં રહે સિદ્ધ અનંતા જોય, કોઈને બાધા ન કરે કેય, નિજ નિજ સત્તા, નિજ નિજ પાસે હવંત, કોઈની સત્તાવે, કોઈમાં ને ભળે એ તંત, નિશ્ચય નથી, આત્મક્ષેમ રહંત, નેમિ છે ૧૫ વ્યવહારે રહીયાં યંત, દંપતી એમ થયાં સુખ