________________
વત, પ્રેમે પ્રણમે ભવિ ભગવંત, પ્રભુજી ગયા,
સાગર એગ્નિ ગજ એ, સવંત જાણેરેકાતિકવાદ સુખકંદ, પિલાળ પાડેરે, પાટણ રહી શવાનંદ નેમિ છે ૧૬ . સાતમ દિન સૂરજસુતવાર, જીનછ ઉત્તમ ગુણ ગણધાર, બ્રહ્મચારી માંહે શિરદાર, તેના પ્રણ
રે, ભાવૅ લળી લળી પાય, શિવપદ માગુ છે, ફરી ફરી ગેદ બિછાય, એણીપરે ગાયારે માવિજય જીનારાય, નેમિપ્રભુ ૫ ૧૭ | ઇતિ : "
श्री सिद्धाचलनुं स्तवन. સંઘપતિ ભરત નરેશ્વરૂ, શત્રગિરિ આવે લોલ, અહા શત્રુજ્ય ગિરિ આવે લેલ, સેવન દેરાસર વળી, આગળ પધરાવેરે લે. અહ૦ વાસવ પ્રમુખ સુરાબ, સાથે તિહાં સેહેર લે અહ૦. વશ ઇક્ષવાકુ સોહાવીઓ, ત્રિભુવન મન મારે લે. અહo સંધપાતo | ૧ | બાહુબળ આદું કરી, કોડી મુંતિવ૨ મળીયારે લે. અહ૦ જ્ઞાની ગણધર જાણીયે, નમિ વિનમિ બળીયારે લે. અા સમયશા આદિ દઈ, મહીધર ૨થ વાળારે લેલ, અહેટ સામંત મત્રો અધિપતિ, માની મછરાળારે લેઅહા સંપતિ * સંવત ૧૮૩૭ ૧, શનિવાર