________________
(૧) સાભલી પામ્યારે, મનમાં હરખ અપાર, અનુક્રમે બુઝયારે, લીધા સર્ચમ ભાર, નેમિ ॥ ૬ ॥ ચારિત્ર પાલી નિરતિચાર, આરણ્ દેવલાકમાં અવતાર, પાંચે જણમાં પ્રીતિ અપાર, લીધા તિહાંથીરે, શ્રીમતી કુંખે અવતાર, હથ્થિણારે, નામે શંખ કુમાર, તેજબળ રૂપેરે, સૂરજ શશિ અનુકાર. નેમિ ગાણા સુર નરનારી જસ ગુણ ગાય, જસમ્રીતિ કાંઇ કહી નવ જાય, ધનવતી જીવ શેામતી થાય, અતિપ્રભ. મંત્રીરે, જીવ વિમલમાધ નામ, તિણે ભવે વાંધારે, શાશ્વત ચૈત્ય ઉદૃામ, બહુ વલી પરણ્યારે,, વિધા ધરી રૂપ નિધાન. નેમિ॰ ॥ ૪ ॥ જસધર ગણધર નામે ભાય, ઉપન્યા હવે શ્રીષેણ જે તાય, દિક્ષા લહીને કેવલી થાય, તાતની પાસે રે, થયા પાંયે મુનિરાય, ચારિત્ર પાળેરે, આઠે પ્રવચન માય, શ`ખમુનિ સિદ્ધં, વીશસ્થાનક સુખદાય. નેમિ૰ ૫૯ કરે નિકાચિત જીનપદ નામ, અણુસણ આદરે સહુ તિણે ઠામ, પાદપાપ નામે ગુણુ કામ, અપરાજિતે રૈ, આયુ સાગર ભત્રીશ, અનુત્તરે હુવારે, દેવ સાસુ જ ગીશ, તિહાંથી ચવીયારે, સુણુ યાદવના અધીશ. નેમિ ં ॥૧૦॥ ઇભવ અભિધા નૈમિકુમાર, રાજીમતિ નામે એ નાર, ક્ષીણભાગ હુઆ એણે સંસાર, તિણે