________________
(૮૦) सिद्धचक्रनुं स्तवन ५. સિદ્ધચક્રને, ભજીએરે, કે ભવિયણ ભાવધરી, મદમાંનને તજીએરે, કે કુમતિ દુર કરી, પહેલે પદે રાજેરે, કે અરિહંત શ્વેતકણુ બીજે પદે છાજેરે, કે સિદ્ધ પ્રગટ ભણું, સિટ છે ૧. ત્રીજે પદે પીળારે કે આચારજ કહીએ, ચેાથે પદે પાઠકરે, કે નીલવર્ણ લહીએ, સિદ્ધ૨ પાંચ પદે સાધુરે, કે તપ સંયમશ્રા, શ્યામવર્ણ સેહેરે, કે દર્શનગુણ પુરા, સિદ્ધ | ૩ દર્શનજ્ઞાનચરિત્રરે, કે તપ સંયમ શુદ્ધ વરે, ભવિ ચિત્તઆણુરે, કે હૃદયમાં ધ્યાન ધર, સિ૪ સિદ્ધચક્રને ધ્યાને રે, કે સંકટ ભય ન આવે, કહે ગતમ વારે, કે અમૃત પદ પાવે, સિદ્ધ છે પ
सिद्धचक्रनुं स्तवन ३. ( સાંભળ રે તું સજની મેરી રજની ક્યાં રમીઆવી
જી રે. એ દેશી. સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવ લાહો લીજે છેરે વિધિ પૂર્વક આરાધન કરતાં ભવભવ પાતક