________________
(૭૯), सिद्धचक्रनुं स्तवन १. નવપદ ધરજે દયાન, ભવિજન નવપદ ધરજે ધ્યાન, એ નવપદનું ધ્યાન કરતાં, પામે જીવ વિશ્રામ, ભવિજન | ૧ | અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ સકલ ગુણ ખાણ, ભવિ. ૨ દશનજ્ઞાન ચારિત્ર એ ઉત્તમ, તપ તપ કરી બહુ માન, ભવિ | ૩ | આશે ચિત્રી શુદિસાતમથી, પુનમ લગી પ્રમાણ, ભવિ. કે ૪ છે એમ એકાશી આંબિલ કીજે, વરસ સાડાચારનું માન, ભવિ. | ૫ | પડિક્રમણ દાયટકનાં કીજે, પડિલેહણ બેવાર, ભવિ,
૬ | દેવવંદન ત્રણ ટકનાં કીજે દેવ પુજે ત્રિકાળ, ભવિ. એ ૭ ને બાર આઠ છત્રીસ પચવી. સને, સત્તાવીસ સડસઠ સાર, ભવિ. ૮ એકાવન સીત્તર પચાસને, કાઊસગ્ન કરો સાવધાન, ભવિ, લો એક એક પદનું ગુણણું ગણિએ, ગણીએ દેય હજાર, ભવિઆ ૧૦ એણે વિધિ જે એ તપ આરાધે, તે પામે ભવપાર. ભવિ. ૧૧ કરજેડી સેવક ગુણગાવે, મોહન ગુણમણિમાલ, ભવિ. ૧૨. તાસશિષ્ય મુનિહેમ કહે છે, જન્મ મરણ દુબટાલ, ભવિ છે ૧૩ છે