________________
(૨) છીજે, ૫ ૧ભવિજન ભજીએ જીરે, અવર અનાદિની ચાલ નિત નિત તજીએ રે. એ ટેક દેવનો દેવ દયાકર ઠાકર, ચાકર સુરનર ઉદા, વિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમાં શ્રીજીનચંદા, ભવિ- ૨ અજ અવિનાશી અકલ અજરામર, કેવલ દૂસણુ નાણી જીરે, અવ્યાબાધ અનંતુ વિરજ, સિદ્ધ પ્રણમે ભવિ પ્રાણી, ભવિ૦ ૧ ૩ વિદ્યા સૌભાગ્ય લમી પીડ, મંત્ર યોગરાજ પીડારે, સુમેરૂ પીડ એ પંચ પ્રસ્થાને, નમે આચારજ ઈ. ભવિ૦ | ૪ અંગ ઉપાંગ નદી અનુયાગા, છ છેદને મુળ ચારરે, દશ પયના એમ ૫ણયાલીશ, પાઠક તેહના ધાર, ભવિ છે પ વેદ ત્રણને હાસ્યાદિક ષટ, મિથ્યાત્વ ચાર કષાયજીરે, ચાદ અત્યંતર નવવિધ બાહ્ય, ગ્રંથિ તજે મુનિરાય, ભવિ૦ ૫ ૬ ઉપશમ ક્ષયઉપશમ ને ક્ષાયક, દર્શન ત્રણ પ્રકારજીરે, શ્રદ્ધા પરિણતિ આતમ કેરી, નમીએ વારંવાર ભવિ છે ૭અડ્ડાવીશ યાદને ષટ દુગઇન મત્યા દિકના જાણજીરે, એમ એકાવન ભેરે પ્રમ, સાતો પદ વરનાણ. ભવિ૦ ૮ નિવૃતિને પ્રવૃતિ રે, આરિત્ર છે વ્યવહાર રે, નિજ ગુણ સ્થિરતા ચારણ જે પ્રથમ, નિયમ થઇ મારા ભવિભાગ