________________
(૭૬) એ શીલાખ, કંચન વરસિ જગ ઉરણ કરે કપ વૃત્તિની સાખ, ને ૨ | દીક્ષા અવસરે હવે આસન ઈંદ્રનું ડેલે, તવ અવધિ પ્રયું જે અવસર લઈ એમ બેલે; નદીક્ષામોચ્છવ કરવાને અમે જઈસ્યું, સહુ સુણજો દેવા લાભ અનંત ઉપાધર્યું. ૩ | ત્રુટક-લાભ અનંત ઉપાઈસ્યુ દેવા એમ કહીને તિહાં આવે. રત્નકનકમણીમૃત્મયકેરા કલસા અધિક સોહાવે, નવરાવી શિબિકા બેસાડી. વનખંડે જીન લાવે, શુભથાનકે ઉતરવા કારણ શિબિકાને તિહાં ઠાવે. ને ૪ . હવે જીન નિજહાથે આભૂષણ ઉતારે, માનું કર્મનિક તિમ શિરકેશ વિડારે, પછે હમ ઇંદ કોલાહલ તિહાં વારે, પ્રભુ સામાયિકનો કરે ઉ.
ચાર તેવારે ૫ ગુટક-કરે ઉચ્ચાર તેવારે પ્રભુને ઉપજે ચોથું જ્ઞાન ખંધે ઈદ્ર વસ્ત્ર એક મુકે લાખ મૂલનું માન, પ્રભુ તિહાંથી હવે આગલ વિચરે. દરીમાંથી હરિ જેમ, સહુ નિજ નિજ સ્થાનક વલી આવે, તૃતીય કલ્યાણક એમ. | ૬ છે
ઢાળ ચોથી.
( ચોપાઈની દેશી.) લઈ દીક્ષા પ્રભુ કરે વિહાર, અપ્રતિબધપણે સુખકાર, કેઈક ઠામ કાઉસગ્ન રહે, પરિસહ ઉપસર્ગ