________________
(૭૭) સલા સહે. ૧ | જેહને જેટલો છદ્મસ્થ કાલ, તેટલે કાલ તપે સુવિશાલ. અનુક્રમે વધતે શુભ પરિણામ, શુકલધ્યાન અંતર જબ ઠામ. ૨ જ્ઞાન દર્શન આવરણને મેહ, વલી અંતરાય તે ચોથા જોહ ઘાતિ ચાર હણ વડવીર, બારમે ગુણ ઠાણે તે ધીર. | ૩ નિર્મલ ઉપજે કેવલજ્ઞાન, ચાર નિકાયનું હવે જાણ કેવલજ્ઞાન મહેચ્છવ કરે, સમવસરણ વિરચે તરે. . ૪. ગણધરની કરે તિહાં થાપના, દ્વાદશાંગી વિરચે શુભમના ચાર પ્રકારે સંધ થપાય, પાંત્રીશ ગુણવાણી ઉચરાય. | ૫ અતિશય પણ ચોત્રીશ પુરાય, કેડી દેવ નિકટે જીનરાય; ભાવિક વને કરે ઉપકાર, લોકાલોકના જાણુણહાર, ૬ છે
ઢાળ પાંચમી.
ઉલાલાની દેશી. વિચરતા અવસર જાણુંરે આદરે અણુસણ નાણી. કોઇક કાઉસગે રહેતારે, પર્યકાસને કેતા. | ૧ | વેદનીઆયુગેત્ર નામરે, એહનો ક્ષય હો જામ: સિદ્ધિ સમયમાં વરીયા, ઈંદા શેકમાં ભરીયારે, જે ૨ | આવે નવર પાસેરે, મુકે આંશુ નિસાસેરે. પ્રદક્ષિણ દઈ એમ બેલે, કિમ નવિ જન વચન ખેલેરે. ૩ મે એમ વિલ તિહાં દેવરે,