________________
( ૭૫ )
તેહ સુતિક કરીને; ગુણ ગાય માદ ધરીને, જખ સવિ નિજસ્થાનકે જાય, તબ ઈંદ્રઆસન ડેલાય. ॥ ૩ ॥ સુધીષા ઘટા વજડાવે, સવિધ્રુવને જા'ણ કરાવે; અનુક્રમે જીન જનની પાસે, આવી પ્ર ણુએ મન ઉલ્લાસે જા લઇ જાય મગિરિશ્ચંગ, મિલે ચેાસ ઇંદ્ર સુચંગ, કરે સ્નાત્રમાચ્છવ મન રંગ; ગુણુ ગ્રામ કરે પ્રભુ સ‘ગ. ॥ ૫ ॥ સાંપે વલી માતાને આવી, સ્તવના કરતા મન ભાવી; વર્ષે તિહાં અતિ વસુધાર, જીનવર ધર ભરીય ઉદ્યાર. ॥ ૬ ॥ પેહાંતા નિજનિજ આવાસ, નૃપતિ નિરખે વિહાણે ઉલ્લાસ, ભૂપતિ મન હરખિત થાય, કરે જન્મમા ચ્છવ વલી રાય. ॥ ૭ ॥
ઢાળ ત્રીજી.
સારદ બુધદાઈ—એ દેશી.
હવે લેાક્રાંતિક સુર, કહે બુઝા ભગવ’ત, પ્રભુ અવધિ દેખે, ભાગ કરમના અંતઃ તત્ર દાંન સવત્સરિ, દેતાં વાંછિત તંત, હયગયમણીમાણેક, પુરે દેવમહંત. ॥ ૧ ॥ ત્રુટકપુરે દેવ મહત તે લાવી, વરી વરીઆધાષાવે, એક કેાડી આલાખ નિર'તર, લેખા દાંનના થાવે; વરસમાં ત્રણસે કૈાડિ અયાસી, ઉપર