________________
(૭૪) ચાર સેહામણે સુત હસેજી, ત્રિભુવનજનમને કામણે, કે ૩ કાંમણે શાશ્વત સુખજ કરો ચઉદ રાજલોકને, અગ્રભાગે જવા માટે કારણે ભવી થકને, સુણીય નરપતિ મનવાંછિત દાન આપી તેહને; ગર્ભપષણ ક્રિયા કરતાં મોદ વાધે જેહને
૪. ગર્ભ વાધેજી, સંપુર્ણ દેહલેં કરી, કલ્યાશુક, ચ્યવન મેચ્છવ કરતા હરિ મનચિંતેજી એ સંસારસાગર તરી, પુણ્ય પામ્યા છનવર સેવા સેંબકરી. પ સુખ કરી સેવા લહીયા મેવા ૫રમેષ્ઠિ પદ થાઈએ, આયંબિલ એકાસણું નિવિ, પષધે આરાધીએ; આરાધતાં પ્રભુ સાંભલે તેણે નિજે બહુ પાઈએ, ભક્તિ શકિત તીર્થપતિના ભ. વિકજન ગુણ ગાઇએ. ૬
ઢાળ બીછ. હવે ભાઇ માલ પહેર —એ દેશી. જબ જનમ્યા અનવર રાયા, તબ ત્રિભુવન જન સુખ પાયા: મંદમંદ વાયુ તિહાં વાય, સવિ રૂત પરીપાક સહાય. છે ૧ પંખી સુપ્રદક્ષિણા દેતા સવિ ગ્રહ ઉચસ્થાનકે રહેતા. ૭૫#દિકકુમરી જાણે, આવે અતિવર્ષભરાણે છે ૨ છે