________________
૫૩ આટલી નારીમાં દીસે છે. એક દરિ,
ભગવંત ભારે સુણો ગોયમાજી, આ નંદ છે મેરી માય; દેહડી ફુલીનેરે હો પાને આવીયજી, માય બેટાનું હત જણાય.
વાણી સુણીનેરે હો હરખા ગોયમાળ, હરખ્યા સર્વ સભાના લોક; જ્ઞાન વિમલ કહે ધન ધન એહ સતીજી, કર્મ ખપાવી ગયાં હોય મોક્ષ.
૨૦ શ્રી પાર્શ્વજિન સ્તવન પુરૂષાદાની પાર્શ્વજીરે, પાવન પરમ કૃપાલ, જગજીવન જગ વાલહોરે, શરણાગત પ્રતિપાલ. મોરે. ૧. કમઠ હઠી મદ ભંજનોરે, રંજને જગત્રયાધાર, મંગલવેલ વધારરે, જીમ પુuખલ જલધાર, મેરો. ૨ ત્રિભુવન તિલક સમો વડુરે, દીપે તે જગભાણ, જાદવ જરા નિવારણેરે, ભાવ મને રથ જાણ. મેરે. ૩ મરો રે સ્વામિ ભાવ મને૦ જલન જલતો ઉગારીઓ, નાગ તે નાગકુમાર; ઈંદ્ર તણું પરે સ્થાપીરે, એ તારો ઉપકાર. ૪ શંખેશ્વરા એ તારો ઉપકાર, ભટેવાજી એ તારો ઉપકાર; શામલીયાજી એ તારા, પંચાસરાજી એ તારે. ૫ પ્રભુપદ પૂજે પ્રેમશું, તેના પાતિક દૂર પલાય; અષ્ટ મહા સિદ્ધિ સંપર, નામે નવનિધિ થાય,
શંખેશ્વર નામે નવ૦ ૬